જીવાપુર ગામ, પાલિતાણા, જિલ્લો - ભાવનગર,
ગુજરાત, ભારત
અવશ્ય પધારશો:
પાલિતાણા-તળેટીરોડ થી ડાબી બાજુ અને મેવાડ ભુવનથી જમણી બાજુ હસ્તગિરિ રોડ ઉપર ૪ કિ.મી. ના અંતરે જીવાપુર ગામ આવેલ છે. જીવાપુર ગામની સ્કૂલ પાસે જમણી બાજુ શ્રી શત્રુંજય નવકારધામ નિર્માણાધીન છે.
સંપર્ક:
હિમાંશુભાઈ પટેલ:
૦૯૧ ૮૯૮૦૮ ૮૬૦૫૪ | ૦૯૧ ૭૨૦૮૫ ૯૯૯૦૭